પ્રેરિતોનાં ક્રત્યો 27:7
અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા.
And | ἐν | en | ane |
when | ἱκαναῖς | hikanais | ee-ka-NASE |
we had sailed slowly | δὲ | de | thay |
many | ἡμέραις | hēmerais | ay-MAY-rase |
days, | βραδυπλοοῦντες | bradyploountes | vra-thyoo-ploh-OON-tase |
and | καὶ | kai | kay |
scarce | μόλις | molis | MOH-lees |
were come | γενόμενοι | genomenoi | gay-NOH-may-noo |
over against | κατὰ | kata | ka-TA |
τὴν | tēn | tane | |
Cnidus, | Κνίδον | knidon | KNEE-thone |
the | μὴ | mē | may |
wind | προσεῶντος | proseōntos | prose-ay-ONE-tose |
not | ἡμᾶς | hēmas | ay-MAHS |
suffering | τοῦ | tou | too |
us, | ἀνέμου | anemou | ah-NAY-moo |
under sailed we | ὑπεπλεύσαμεν | hypepleusamen | yoo-pay-PLAYF-sa-mane |
τὴν | tēn | tane | |
Crete, | Κρήτην | krētēn | KRAY-tane |
over against | κατὰ | kata | ka-TA |
Salmone; | Σαλμώνην | salmōnēn | sahl-MOH-nane |