2 રાજઓ 18:37
મહેલોના મુખ્ય કારભારી હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને આસાફનો પુત્ર નોંધણીકાર યોઆહ, હિઝિક્યા રાજાની પાસે ગયા. તેઓએ નિરાશ થઇને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને આશ્શૂરના રાજાના મુખ્ય સેનાપતિએ જે કહ્યું હતું તે તેને કહી સંભળાવ્યું.
Then came | וַיָּבֹ֣א | wayyābōʾ | va-ya-VOH |
Eliakim | אֶלְיָקִ֣ים | ʾelyāqîm | el-ya-KEEM |
the son | בֶּן | ben | ben |
of Hilkiah, | חִלְקִיָּ֣ה | ḥilqiyyâ | heel-kee-YA |
which | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
over was | עַל | ʿal | al |
the household, | הַ֠בַּיִת | habbayit | HA-ba-yeet |
and Shebna | וְשֶׁבְנָ֨א | wĕšebnāʾ | veh-shev-NA |
scribe, the | הַסֹּפֵ֜ר | hassōpēr | ha-soh-FARE |
and Joah | וְיוֹאָ֨ח | wĕyôʾāḥ | veh-yoh-AK |
son the | בֶּן | ben | ben |
of Asaph | אָסָ֧ף | ʾāsāp | ah-SAHF |
the recorder, | הַמַּזְכִּ֛יר | hammazkîr | ha-mahz-KEER |
to | אֶל | ʾel | el |
Hezekiah | חִזְקִיָּ֖הוּ | ḥizqiyyāhû | heez-kee-YA-hoo |
clothes their with | קְרוּעֵ֣י | qĕrûʿê | keh-roo-A |
rent, | בְגָדִ֑ים | bĕgādîm | veh-ɡa-DEEM |
and told | וַיַּגִּ֣דוּ | wayyaggidû | va-ya-ɡEE-doo |
him the words | ל֔וֹ | lô | loh |
of Rab-shakeh. | דִּבְרֵ֖י | dibrê | deev-RAY |
רַבְשָׁקֵֽה׃ | rabšāqē | rahv-sha-KAY |