2 કાળવ્રત્તાંત 28:15
પછી અગાઉ જણાવેલ ચાર આગેવાનોએ લૂંટમાંથી કપડાં લઇને બંદીવાનોમાંથી જે સ્ત્રીઓ અને બાળકોને જરૂર હતી ,તેઓને તે પ્રમાણે વહેંચી આપ્યા, તેમજ પગરખાં, ખોરાક અને દ્રાક્ષારસ પણ આપ્યાં, વળી જેઓ બીમાર અને વૃદ્ધ હતા તેઓને ગધેડા ઉપર બેસાડીને ખજૂરીઓનાં નગર યરીખોમાં તેઓનાં કુટુંબ પાસે લઇ ગયા. પછી બંદીવાનો સાથે ગયેલી ટૂકડી સમરૂન પાછી ફરી.
And the men | וַיָּקֻ֣מוּ | wayyāqumû | va-ya-KOO-moo |
which | הָֽאֲנָשִׁים֩ | hāʾănāšîm | ha-uh-na-SHEEM |
were expressed | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
by name | נִקְּב֨וּ | niqqĕbû | nee-keh-VOO |
up, rose | בְשֵׁמ֜וֹת | bĕšēmôt | veh-shay-MOTE |
and took | וַיַּֽחֲזִ֣יקוּ | wayyaḥăzîqû | va-ya-huh-ZEE-koo |
the captives, | בַשִּׁבְיָ֗ה | baššibyâ | va-sheev-YA |
and with | וְכָֽל | wĕkāl | veh-HAHL |
spoil the | מַעֲרֻמֵּיהֶם֮ | maʿărummêhem | ma-uh-roo-may-HEM |
clothed | הִלְבִּ֣ישׁוּ | hilbîšû | heel-BEE-shoo |
all | מִן | min | meen |
that were naked | הַשָּׁלָל֒ | haššālāl | ha-sha-LAHL |
arrayed and them, among | וַיַּלְבִּשֻׁ֣ם | wayyalbišum | va-yahl-bee-SHOOM |
them, and shod | וַ֠יַּנְעִלוּם | wayyanʿilûm | VA-yahn-ee-loom |
eat to them gave and them, | וַיַּֽאֲכִל֨וּם | wayyaʾăkilûm | va-ya-uh-hee-LOOM |
and to drink, | וַיַּשְׁק֜וּם | wayyašqûm | va-yahsh-KOOM |
and anointed | וַיְסֻכ֗וּם | waysukûm | vai-soo-HOOM |
carried and them, | וַיְנַֽהֲל֤וּם | waynahălûm | vai-na-huh-LOOM |
all | בַּֽחֲמֹרִים֙ | baḥămōrîm | ba-huh-moh-REEM |
the feeble | לְכָל | lĕkāl | leh-HAHL |
of them upon asses, | כּוֹשֵׁ֔ל | kôšēl | koh-SHALE |
brought and | וַיְבִיא֛וּם | waybîʾûm | vai-vee-OOM |
them to Jericho, | יְרֵח֥וֹ | yĕrēḥô | yeh-ray-HOH |
the city | עִיר | ʿîr | eer |
trees, palm of | הַתְּמָרִ֖ים | hattĕmārîm | ha-teh-ma-REEM |
to | אֵ֣צֶל | ʾēṣel | A-tsel |
their brethren: | אֲחֵיהֶ֑ם | ʾăḥêhem | uh-hay-HEM |
then they returned | וַיָּשׁ֖וּבוּ | wayyāšûbû | va-ya-SHOO-voo |
to Samaria. | שֹֽׁמְרֽוֹן׃ | šōmĕrôn | SHOH-meh-RONE |