ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કાળવ્રત્તાંત 2 કાળવ્રત્તાંત 26 2 કાળવ્રત્તાંત 26:5 2 કાળવ્રત્તાંત 26:5 છબી English

2 કાળવ્રત્તાંત 26:5 છબી

ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માગેર્ ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 કાળવ્રત્તાંત 26:5

ઝખાર્યાની હયાતીમાં ઉઝિઝયા દેવને પ્રસન્ન કરવા હંમેશા આતુર હતો. ઝખાર્યાએ લોકોને દેવની સેવા કરવાનો સાચો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાજા દેવના માગેર્ ચાલ્યો; ત્યારે દેવે તેને સફળતા આપી.

2 કાળવ્રત્તાંત 26:5 Picture in Gujarati