2 કાળવ્રત્તાંત 23:8
મુખ્ય યાજક યહોયાદાની આજ્ઞાનું લેવીઓએ તથા સર્વ યહૂદાવાસીઓએ અક્ષરશ: પાલન કર્યુ. યાજક યહોયાદાએ સમૂહમાંથી કોઇને પણ છોડ્યા નહિ. તેથી દરેક આગેવાન તેના માણસો સાથે આવ્યાં, તે બન્ને પ્રકારના માણસો જેઓ વિશ્રામવારને દિવસે અંદર આવ્યા, અને જેઓ વિશ્રામવારને દિવસે બહાર ગયા.
So the Levites | וַיַּֽעֲשׂ֨וּ | wayyaʿăśû | va-ya-uh-SOO |
and all | הַלְוִיִּ֜ם | halwiyyim | hahl-vee-YEEM |
Judah | וְכָל | wĕkāl | veh-HAHL |
did | יְהוּדָ֗ה | yĕhûdâ | yeh-hoo-DA |
things all to according | כְּכֹ֣ל | kĕkōl | keh-HOLE |
that | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
Jehoiada | צִוָּה֮ | ṣiwwāh | tsee-WA |
priest the | יְהֽוֹיָדָ֣ע | yĕhôyādāʿ | yeh-hoh-ya-DA |
had commanded, | הַכֹּהֵן֒ | hakkōhēn | ha-koh-HANE |
and took | וַיִּקְחוּ֙ | wayyiqḥû | va-yeek-HOO |
man every | אִ֣ישׁ | ʾîš | eesh |
אֶת | ʾet | et | |
his men | אֲנָשָׁ֔יו | ʾănāšāyw | uh-na-SHAV |
in come to were that | בָּאֵ֣י | bāʾê | ba-A |
on the sabbath, | הַשַּׁבָּ֔ת | haššabbāt | ha-sha-BAHT |
with | עִ֖ם | ʿim | eem |
go to were that them | יֽוֹצְאֵ֣י | yôṣĕʾê | yoh-tseh-A |
sabbath: the on out | הַשַּׁבָּ֑ת | haššabbāt | ha-sha-BAHT |
for | כִּ֣י | kî | kee |
Jehoiada | לֹ֥א | lōʾ | loh |
priest the | פָטַ֛ר | pāṭar | fa-TAHR |
dismissed | יְהֽוֹיָדָ֥ע | yĕhôyādāʿ | yeh-hoh-ya-DA |
not | הַכֹּהֵ֖ן | hakkōhēn | ha-koh-HANE |
אֶת | ʾet | et | |
the courses. | הַֽמַּחְלְקֽוֹת׃ | hammaḥlĕqôt | HA-mahk-leh-KOTE |