1 રાજઓ 22:41
ઇસ્રાએલના રાજા આહાબના રાજયના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ યહૂદીયાઓનો રાજા થયો.
And Jehoshaphat | וִיהֽוֹשָׁפָט֙ | wîhôšāpāṭ | vee-hoh-sha-FAHT |
the son | בֶּן | ben | ben |
Asa of | אָסָ֔א | ʾāsāʾ | ah-SA |
began to reign | מָלַ֖ךְ | mālak | ma-LAHK |
over | עַל | ʿal | al |
Judah | יְהוּדָ֑ה | yĕhûdâ | yeh-hoo-DA |
in the fourth | בִּשְׁנַ֣ת | bišnat | beesh-NAHT |
year | אַרְבַּ֔ע | ʾarbaʿ | ar-BA |
of Ahab | לְאַחְאָ֖ב | lĕʾaḥʾāb | leh-ak-AV |
king | מֶ֥לֶךְ | melek | MEH-lek |
of Israel. | יִשְׂרָאֵֽל׃ | yiśrāʾēl | yees-ra-ALE |
Cross Reference
2 કાળવ્રત્તાંત 20:31
આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી.
1 રાજઓ 22:2
પરંતુ ત્રીજે વષેર્ યહૂદાનો રાજા યહોશાફાટ ઇસ્રાએલના રાજાને મળવા ગયો.
1 કાળવ્રત્તાંત 3:10
સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;
2 કાળવ્રત્તાંત 17:1
ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું.