1 તિમોથીને 2:13 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ 1 તિમોથીને 1 તિમોથીને 2 1 તિમોથીને 2:13

1 Timothy 2:13
કારણ કે પ્રથમ આદમની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ હવાનું સર્જન થયું.

1 Timothy 2:121 Timothy 21 Timothy 2:14

1 Timothy 2:13 in Other Translations

King James Version (KJV)
For Adam was first formed, then Eve.

American Standard Version (ASV)
For Adam was first formed, then Eve;

Bible in Basic English (BBE)
For Adam was first formed, then Eve;

Darby English Bible (DBY)
for Adam was formed first, then Eve:

World English Bible (WEB)
For Adam was first formed, then Eve.

Young's Literal Translation (YLT)
for Adam was first formed, then Eve,

For
Ἀδὰμadamah-THAHM
Adam
γὰρgargahr
was
first
πρῶτοςprōtosPROH-tose
formed,
ἐπλάσθηeplasthēay-PLA-sthay
then
εἶταeitaEE-ta
Eve.
ΕὕαheuaAVE-ah

Cross Reference

ઊત્પત્તિ 2:18
ત્યારે યહોવા દેવે કહ્યું, “હું સમજું છું કે, માંણસનું એકલા રહેવું તે સારું નથી, હું તેને માંટે એક યોગ્ય મદદ કરનાર બનાવીશ.”

ઊત્પત્તિ 2:22
યહોવા દેવે મનુષ્યની પાંસળીમાંથી સ્ત્રીની રચના કરી. અને તે સ્ત્રીને મનુષ્યની પાસે લાવ્યા.

1 કરિંથીઓને 11:8
પુરુંષ સ્ત્રીમાંથી આવ્યો નથી, પરંતુ સ્ત્રી પુરુંષમાંથી આવી છે.

ઊત્પત્તિ 1:27
આથી દેવે પોતાની પ્રતિમાંરૂપ મનુષ્ય પેદા કર્યો. તેણે માંણસો એટલે સ્ત્રી અને પુરુષ બનાવ્યાં.

ઊત્પત્તિ 2:7
ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફંૂકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.