Bible

Leviticus 4 - BBE (Gujarati)

1 And the Lord said to Moses,તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે, “ઇસ્રાએલના લોકોને કહે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે.

2 Say to the children of Israel: These are the offerings of anyone who does wrong through error, doing any of the things which by the Lord's order are not to be done:જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.

3 If the chief priest by doing wrong becomes a cause of sin to the people, then let him give to the Lord for the sin which he has done, an ox, without any mark, for a sin-offering.“જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો.

4 And he is to take the ox to the door of the Tent of meeting before the Lord; and put his hand on its head and put it to death before the Lord.તેણે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવી તેના માંથા પર હાથ મૂકી તેને યહોવાની સમક્ષ વધેરવો.

5 And the chief priest is to take some of its blood and take it to the Tent of meeting;પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે.

6 And the priest is to put his finger in the blood, shaking drops of it before the Lord seven times, in front of the veil of the holy place.અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે.

7 And the priest is to put some of the blood on the horns of the altar on which perfume is burned before the Lord in the Tent of meeting, draining out all the rest of the blood of the ox at the base of the altar of burned offering which is at the door of the Tent of meeting.ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.

8 And he is to take away all the fat of the ox of the sin-offering; the fat covering the inside parts and all the fat of the inside parts,પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી.

9 And the two kidneys, with the fat on them, which is by the top part of the legs, and the fat joining the liver and the kidneys, he is to take away,બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી,

10 As it is taken from the ox of the peace-offering; and it is to be burned by the priest on the altar of burned offerings.અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી.

11 And the skin of the ox and all its flesh, with its head and its legs and its inside parts and its waste,પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં,

12 All the ox, he is to take away outside the circle of the tents into a clean place where the burned waste is put, and there it is to be burned on wood with fire.અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.

13 And if all the people of Israel do wrong, without anyone's knowledge; if they have done any of the things which by the Lord's order are not to be done, causing sin to come on them;“જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો,

14 When the sin which they have done comes to light, then let all the people give an ox for a sin-offering, and take it before the Tent of meeting.તેની જાણ થતાં જ મંડળીએ પાપાર્થાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો બળદ ચઢાવવો. બળદને મુલાકાતમંડપ આગળ લાવી,

15 And let the chiefs of the people put their hands on its head before the Lord, and put the ox to death before the Lord.વડીલોએ તેના માંથા પર હાથ મૂકી યહોવા સમક્ષ તેને વધેરવો.

16 And the priest is to take some of its blood to the Tent of meeting;ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી.

17 And put his finger in the blood, shaking drops of the blood seven times before the Lord in front of the veil.તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું.

18 And he is to put some of the blood on the horns of the altar which is before the Lord in the Tent of meeting; and all the rest of the blood is to be drained out at the base of the altar of burned offering at the door of the Tent of meeting.ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું.

19 And he is to take off all its fat, burning it on the altar.ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી.

20 Let him do with the ox as he did with the ox of the sin-offering; and the priest will take away their sin and they will have forgiveness.તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે.

21 Then let the ox be taken away outside the tent-circle, that it may be burned as the other ox was burned; it is the sin-offering for all the people.પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.

22 If a ruler does wrong, and in error does any of the things which, by the order of the Lord his God, are not to be done, causing sin to come on him;“જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે,

23 When the sin which he has done is made clear to him, let him give for his offering a goat, a male without any mark.ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે,

24 And he is to put his hand on the head of the goat and put it to death in the place where they put to death the burned offering before the Lord: it is a sin-offering.ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે.

25 And the priest is to take some of the blood of the offering with his finger and put it on the horns of the altar of burned offering, draining out the rest of the blood at the base of the altar of burned offering.ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી.

26 And all the fat of it is to be burned on the altar like the fat of the peace-offering; and the priest will take away his sin and he will have forgiveness.આમ યાજક રાજાને શુદ્ધ કરશે અને યહોવા તેને માંફ કરશે.

27 And if any one of the common people does wrong in error, doing any of the things which the Lord has given orders are not to be done, causing sin to come on him;“જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો,

28 When the sin which he has done is made clear to him, then he is to give for his offering a goat, a female without any mark, for the sin which he has done.તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી.

29 And he is to put his hand on the head of the sin-offering and put it to death in the place where they put to death the burned offering.તેણે તેના માંથા પર હાથ મૂકી, જયાં યજ્ઞ ચઢાવવામાં આવે છે ત્યાં તેનો વધ કરવો.

30 And the priest is to take some of the blood with his finger, and put it on the horns of the altar of burned offering, and all the rest of its blood is to be drained out at the base of the altar.યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું.

31 And let all its fat be taken away, as the fat is taken away from the peace-offerings, and let it be burned on the altar by the priest for a sweet smell to the Lord; and the priest will take away his sin and he will have forgiveness.“શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.

32 And if he gives a lamb as his sin-offering, let it be a female without any mark;“પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

33 And he is to put his hand on the head of the offering and put it to death for a sin-offering in the place where they put to death the burned offering.તેણે તેના માંથા પર હાથ મૂકી જયાં દહનાર્પણના પશુનો વધ કરવામાં આવે છે, ત્યાં પાપાર્થાર્પણ તરીકે તેનો વધ કરવો.

34 And the priest is to take some of the blood of the offering with his finger and put it on the horns of the altar of burned offering, and all the rest of the blood is to be drained out at the base of the altar;પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું.

35 And let him take away all its fat, as the fat is taken away from the lamb of the peace-offerings; and let it be burned by the priest on the altar among the offerings made by fire to the Lord: and the priest will take away his sin and he will have forgiveness.યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.

Gujarati Bible