Bible

2 Chronicles 28:13 Image in Gujarati

અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”

અનેતેમનેકહ્યું,“તમેકેદીઓનેઅમારાદેશમાંલાવશોનહિ.તમેજેકરવામાંગોછોએથીઅમેયહોવાઆગળગુનેગારઠરીશું,અનેઅમારાપાપોમાંવધારોથશે.આમપણઅમારાગુનાઓછાનથી.અનેયહોવાનોભયંકરરોષઇસ્રાએલઉપરઝઝૂમેછે.”
Click consecutive words to select a phrase. Click again to deselect.

2 Chronicles 28:13 Picture in Gujarati